યશાયા 14:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ ગીતો ગાઈને હર્ષનાદ કરવા માંડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આખી પૃથ્વી વિશ્રામ પામીને શાંત થયેલી છે; તેઓ હર્ષનાદ કરવા માંડે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 છેવટે આખી દુનિયા રાહત અને શાંતિ અનુભવે છે અને સૌ આનંદથી ગીત ગાવા લાગ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 સમગ્ર પૃથ્વી હવે નિરાંતે શાંતિ ભોગવે છે. લોકો એકાએક ગીતો ગાઇ ઉઠે છે. Viz kapitola |