યશાયા 14:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોવાહે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી તોડી છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જે દુષ્ટની સોટી, અધિકારીઓની છડી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5-6 પોતાના રોષમાં સતત પ્રહાર કરી પ્રજાઓને ઝૂડી નાખનાર અને પોતાના ક્રોધાવેશમાં તાબે થયેલી પ્રજાઓ પર અવિરત અત્યાચાર કરનાર દુષ્ટની સોટીને અને રાજ્યર્ક્તાઓના રાજદંડને પ્રભુએ ભાંગી નાખ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 યહોવાએ તારી દુષ્ટ સત્તાને કચડી નાખીને તારા દુષ્ટ શાસનનો અંત કર્યો છે. Viz kapitola |