યશાયા 11:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ગાય તથા રીંછ સાથે ચરશે અને તેમનાં બચ્ચાં ભેગા સૂઈ જશે. સિંહ બળદની જેમ સૂકું ઘાસ ખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ગાય તથા રીંછ સાથે ચરશે; તેઓનાં બચ્ચાં ભેગાં સૂશે; અને સિંહ ઢોરની જેમ ઘાસ ખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ગાય અને રીંછડી સાથે ચરશે, અને તેમનાં બચ્ચાં સાથે સૂઈ જશે. સિંહ ઢોરની જેમ ઘાસ ખાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 ગાય અને રીંછ ભેગા મળીને ખાશે અને તેમનાં બચ્ચાં પણ ભેગા સૂશે. સિંહો ઢોરની જેમ ઘાસ ખાશે. Viz kapitola |