યશાયા 11:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે યહોવાહના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ અને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇનસાફ કરશે નહિ, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તે પ્રભુથી ડરીને ચાલવામાં આનંદ પામશે. તે દેખાવ પરથી ન્યાય કરશે નહિ અથવા સાંભળેલી વાત પર ચુકાદો આપશે નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તે યહોવાના ભયમાં હરખાશે; અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ન્યાય કરશે નહિ. ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહિ; Viz kapitola |