યશાયા 1:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 જો તમે રાજી થઈને [મારું] માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો. Viz kapitolaપવિત્ર બાઈબલ19 “જો તમે રાજીખુશીથી આજ્ઞા પ્રમાણે વર્તશો, ને કામ કરશો તો તમે ધરતીનો મબલખ પાક ભોગવવા પામશો. Viz kapitola |