હિબ્રૂઓ 8:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે જો તે પહેલા કરાર નિર્દોષ હતો, તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે જો પહેલા કરારમાં કંઈ દોષ ન હોત, તો બીજા [કરાર] ને માટે સ્થાન શોધવાની જરૂર ન રહેત. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 જો પ્રથમ કરારમાં કંઈ જ ઊણપ ન હોત તો બીજા કરારની જરૂર ન પડત. Viz kapitolaપવિત્ર બાઈબલ7 જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જ જરુંરિયાત ન રહેત. Viz kapitola |