હિબ્રૂઓ 7:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પણ એ તો સદાકાળ રહે છે, માટે એમનું યાજકપદ અવિકારી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પરંતુ ઈસુ સર્વકાળ જીવે છે, અને તેથી તેમનું યજ્ઞકારપદ સાર્વકાલિક છે. Viz kapitolaપવિત્ર બાઈબલ24 પણ ઈસુ સદાકાળ રહે છે તે માટે એનું યાજકપદ અવિકારી છે. Viz kapitola |