હિબ્રૂઓ 5:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે પુત્ર હતા તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યાં તેથી તે ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને તે પુત્ર હતા, તે છતાં પણ પોતે જે જે [સંકટો] સહન કર્યાં તેથી તે આજ્ઞાપાલન શીખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તે ઈશ્વરપુત્ર હોવા છતાં દુ:ખસહન દ્વારા આજ્ઞાપાલન શીખ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 ઈસુ દેવનો પુત્ર હતો. છતાં દુ:ખ સહનના અનુભવથી આજ્ઞાનું પાલન કરવાનું શીખ્યો. Viz kapitola |