હિબ્રૂઓ 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 હારુનની માફક જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેના વિના અન્ય કોઈ પોતાને માટે આ સન્માન લેતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને હારુનની જેમ જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેસિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 કોઈ વ્યક્તિ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે જ પસંદ કરતી નથી, પરંતુ આરોનની જેમ ફક્ત ઈશ્વરના આમંત્રણ અનુસાર જ માણસ પ્રમુખ યજ્ઞકાર બને છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 કોઈ પણ મનુષ્ય પોતાની ઈચ્છાથી પ્રમુખ યાજક બનવાનું માન પોતાની જાતે મેળવી શકતો નથી. જેમ દેવે હારુંનની પસંદગી કરી તેમ દરેક પ્રમુખ યાજકની પસંદગી દેવથી જ થાય છે. Viz kapitola |