હિબ્રૂઓ 5:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયીપણા સંબંધી બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 જો કોઈને હજી દૂધ પર રહેવું પડતું હોય તો તે હજી સુધી બાળક છે, અને સારુંનરસું પારખવામાં બિનઅનુભવી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 જે વ્યક્તિ હજી દૂધ પર જીવે છે તે ન્યાયીપણા સંબધી તે બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે. Viz kapitola |