હિબ્રૂઓ 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે સાતમા દિવસ વિષે એક જગ્યાએ તેમણે એવું કહેલું છે કે, ‘સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી વિશ્રામ લીધો.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે એક ઠેકાણે તેમણે સાતમા દિવસ વિષે કહ્યું છે, “સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી [નિવૃત્ત થઈને] વિશ્રામ લીધો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 કારણ, સાતમા દિવસ સંબંધી પવિત્રશાસ્ત્રમાં એક જગ્યાએ આવું લખેલું છે: “ઈશ્વરે પોતાનાં સર્વ કાર્યોમાંથી સાતમે દિવસે વિશ્રામ લીધો.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 શાસ્ત્રમાં કોઈક જગ્યાએ અઠવાડિયાના સાતમા દિવસ વિશે લખ્યું છે: “તેથી સાતમા દિવસે દેવે બધા જ કામ છોડી આરામ કર્યો.” Viz kapitola |