હિબ્રૂઓ 13:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારુ વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એ પ્રમાણે કરવાને હું તમને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું, એ માટે કે હું તમારી પાસે વહેલો પાછો આવું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 હું તમને વિશેષ આગ્રહથી વિનંતી કરું છું કે ઈશ્વર મને જલદીથી તમારી પાસે મોકલે તે માટે પ્રાર્થના કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ19 હું તમને વિનંતી કરું છું, આના માટે ખાસ પ્રાર્થના કરો અને તમે મારા માટે પ્રાર્થના કરો જેથી હું તમારી પાસે જલદી પાછો આવી શકું. બીજી કોઈ વસ્તુ નહિ પણ મારે આજ જોઈએ છે. Viz kapitola |