હિબ્રૂઓ 10:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ત્યારે તેમણે કહ્યું કે, ‘જો, તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવું છું;’ બીજાને સ્થાપવા સારુ પહેલાને તે રદ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યારે તેમણે કહ્યું, “જો તમારી ઇચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો.” બીજાને સ્થાપવા માટે પહેલાને તે રદ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 ત્યાર પછી તેમણે કહ્યું, “હે ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું તૈયાર છું.” તેથી ઈશ્વર બધાં જૂનાં બલિદાનોને રદ કરીને તેની જગ્યાએ ખ્રિસ્તના બલિદાનને સ્થાન આપે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 પછી તેણે કહ્યું, “હે દેવ! હું આ રહ્યો, તારી ઇચ્છા પૂર્ણ કરવા હું આવ્યો છું.” આ પ્રમાણે તેણે જૂની વ્યવસ્થા રદ કરી અને નવી વ્યવસ્થા સ્થાપી. Viz kapitola |