હિબ્રૂઓ 10:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 કારણ, આખલાનું અને બકરાનું રક્ત પાપ દૂર કરી શકે જ નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ4 કારણ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપ દૂર કરવા સમર્થ નથી. Viz kapitola |