હિબ્રૂઓ 10:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે, તેને નાખી ન દો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 તેથી તમારા વિશ્વાસનો જે મોટો બદલો મળવાનો છે, તેને નાખી ન દો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 તેથી હિંમત હારશો નહિ. કારણ, તમને એનું મોટું ઈનામ મળશે. Viz kapitolaપવિત્ર બાઈબલ35 માટે ભૂતકાળમાં હતી તે હિંમત ગુમાવશો નહિ કારણ કે તમને એનો મહાન બદલો મળવાનો છે. Viz kapitola |