હિબ્રૂઓ 10:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી તે કહે છે કે, ‘તેઓનાં પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહિ.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યાર પછી [તે કહે છે કે] , “તેઓનાં પાપનું તથા તેઓના અન્યાયનું હું ફરી સ્મરણ કરીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પછી તે કહે છે, “હું તેમનાં પાપ તથા દુષ્કર્મો ફરીથી યાદ કરીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ17 પછી તે કહે છે: “તેઓના પાપકર્મો અને દુષ્કર્મોને હું માફ કરીશ અને ભવિષ્યમાં તે હું કદી યાદ કરીશ નહિ.” Viz kapitola |