હિબ્રૂઓ 1:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેમને સ્વર્ગદૂતો કરતાં જેટલાં પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલાં પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેમને દૂતો કરતાં જેટલે દરજ્જે તે વધારે ચઢિયાતું નામ વારસામાં મળ્યું છે, તેટલે દરજ્જે તે તેઓ કરતાં ઉત્તમ થયા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ઈશ્વરે પુત્રને આપેલું નામ દૂતોના નામ કરતાં જેટલું મહાન છે, તેટલો જ પુત્ર પણ દૂતો કરતાં મહાન છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તેને દૂતો કરતાં જેટલે દરજજે તે વધારે ચઢિયાતું નામ વારસામાં દેવ દ્ધારા મળ્યું છે, તેટલે દરજજે તે દૂતો કરતાં ચઢિયાતો બન્યો છે. Viz kapitola |