હાગ્ગાય 2:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 સાતમા માસના એકવીસમા દિવસે હાગ્ગાય પ્રબોધકની મારફતે યહોવાહનું વચન આવ્યું કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 સાતમા માસની એકવીસમીએ યહોવાનું વચન હાગ્ગાય પ્રબોધકની મારફતે આવ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 એ જ વર્ષે સાતમા માસની એકવીસમી તારીખે પ્રભુએ ફરીથી હાગ્ગાય સંદેશવાહક દ્વારા સંદેશો મોકલ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 એ જ વરસના સાતમા મહિનાની એકવીસમી તારીખે પ્રબોધક હાગ્ગાયને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ: Viz kapitola |