ઉત્પત્તિ 9:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જયારે પૃથ્વી પર હું વરસાદ વરસાવીશ ત્યારે એમ થશે કે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને એમ થશે કે પૃથ્વી પર હું વાદળ લાવીશ, ત્યારે વાદળમાં તે ધનુષ્ય દેખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 જ્યારે હું પૃથ્વી પર વાદળાં લાવીશ ત્યારે વાદળમાં મેઘધનુષ્ય દેખાશે, Viz kapitolaપવિત્ર બાઈબલ14 જયારે હું પૃથ્વી પર વાદળાં લાવીશ અને તે વાદળોમાં મેઘધનુષ્ય દેખાશે. Viz kapitola |