Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 9:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને તમારી સાથે પક્ષી, પશુ અને પૃથ્વી પરનાં સર્વ જાનવર તે સર્વની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 aએન તમારી સાથેના હરેક સજીવ પ્રાણી સાથે એટલે પક્ષી તથા ઢોર તથા પૃથ્વીનાં સર્વ જનાવર, ને વહાણમાંથી નીકળેલાં સર્વ જનાવર, તે સર્વની સાથે હું [મારો કરાર સ્થાપન કરું છું].

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 હું તમાંરી સાથે અને તમાંરા વંશજો સાથે, અને તમાંરી સાથેના બધા જીવો સાથે-પક્ષીઓ, ઢોરો અને જંગલી પ્રાણીઓ-જે બધા તમાંરી સાથે વહાણમાંથી બહાર આવ્યાં છે તે બધાની સાથે કરાર કરું છું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 9:10

Následuj nás:

Reklamy


Reklamy