ઉત્પત્તિ 8:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ચાળીસ દિવસ પછી નૂહે વહાણની બારી ઉઘાડી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને એમ થયું કે ચાળીસ દિવસ પછી નૂહે વહાણમાં જે બારી કરી હતી તે તેણે ઉઘાડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6-7 ચાલીસ દિવસ પછી નૂહે પોતે બનાવેલી વહાણની બારી ઉઘાડીને એક કાગડાને બહાર મોકલ્યો. પણ પાણી સૂકાયાં ત્યાં સુધી કાગડો આમતેમ ઊડતો ફર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 વહાણમાં બનાવેલી બારીઓ નૂહે 40 દિવસ પછી ઉઘાડી. Viz kapitola |