ઉત્પત્તિ 7:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જળપ્રલયના સમયે નૂહની ઉંમર છસો વર્ષની હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહે છસો વર્ષનિ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પૃથ્વી પર જળપ્રલય થયો ત્યારે નૂહ છસો વર્ષનો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 પૃથ્વી પર જળપ્રલય થયો, ત્યારે નૂહને 600 વર્ષ થયાં હતાં. Viz kapitola |