ઉત્પત્તિ 7:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પૃથ્વી પર એકસો પચાસ દિવસો સુધી પાણી છવાયેલું રહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને દોઢસો દિવસ સુધી પૃથ્વી પર પાણીનું જોર ચાલ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પૃથ્વી પર દોઢસો દિવસ સુધી જળપ્રલયનું જોર ચાલ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ24 અને 150 દિવસ સુધી જમીન લગાતાર પાણીથી ઢંકાયેલી રહી. Viz kapitola |