ઉત્પત્તિ 7:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પર્વતોનાં સૌથી ઊંચા શિખર કરતાં પણ પાણીની સપાટી પંદર હાથ જેટલી ઊંચી વધી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 [પર્વતો પર] પંદર હાથ સુધી પાણી ચઢયું; અને પહાડો ઢંકાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પર્વતોનાં શિખરો ઉપર લગભગ સાત મીટર પાણી ચડયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ20 અને પાણી વધીને ઉંચામાં ઉંચા પર્વતોથી ઉપર 20 ફૂટ ચઢી ગયાં હતાં. Viz kapitola |