ઉત્પત્તિ 6:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ નૂહ યહોવાની દષ્ટિમાં કૃપા પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 છતાં પ્રભુની દૃષ્ટિમાં નૂહ કૃપા પામ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ8 પરંતુ પૃથ્વી પર યહોવાને પ્રસન્ન કરવાવાળી એક વ્યકિત હતી અને તેનું નામ નૂહ હતું. Viz kapitola |