ઉત્પત્તિ 50:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 ફારુને જવાબ આપ્યો, “તારા પિતાએ તને સમ આપ્યાં છે તે મુજબ તારા પિતાને દફનાવવા માટે જા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને ફારુને કહ્યું, “જા, ને જેમ તારા પિતાએ તને સમ ખવડાવ્યા હતા તેમ તેને દફનાવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 એટલે મહેરબાની કરીને મને રજા આપો જેથી હું ત્યાં જઈને મારા પિતાને દફનાવું, એ પછી હું પાછો આવીશ.” ફેરોએ કહ્યું, “ભલે જા, અને તારા પિતાએ તને ખવડાવેલા સોગંદ પ્રમાણે તેને દફનાવ.” Viz kapitolaપવિત્ર બાઈબલ6 ફારુને કહ્યું, “સારું, જા, અને તારા પિતાએ સમ ખવડાવ્યા હતા તે પ્રમાંણે જ તેમને દફનાવ.” Viz kapitola |