Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 50:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 યૂસફ એકસો દસ વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેઓએ તેના દેહમાં સુગંધીઓ ભરીને તેને મિસરમાં શબપેટીમાં સાચવી રાખ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને યૂસફ એકસો દશ વર્ષનો થઈને મરી ગયો; અને તેઓએ તેના દેહમાં સુંગંધીઓ ભરીને તેને મિસરમાં શબકોશમાં મૂક્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 આમ, યોસેફ 110 વર્ષનો થઈને મૃત્યુ પામ્યો અને તેના શરીરને સુગંધીદ્રવ્ય ભરીને તેને ઇજિપ્તમાં એક શબપેટીમાં મૂકવામાં આવ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 આમ યૂસફ 110 વર્ષનો થઈને મૃત્યુ પામ્યો, અને તેના દેહને મિસરમાં સુગંધી દ્રવ્યો ભરીને એક શબ પેટીમાં મૂકવામાં આવ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 50:26

Následuj nás:

Reklamy


Reklamy