ઉત્પત્તિ 50:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યૂસફે ત્રીજી પેઢી સુધી એફ્રાઇમનાં બાળકો જોયાં. તેણે મનાશ્શાના દીકરા માખીરના દીકરાઓ પણ જોયા. તેઓ યૂસફના ખોળામાં મોટા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને યૂસફે ત્રીજી પેઢી સુધીનાં એફ્રાઇમનાં છોકરાં જોયાં; અને મનાશ્શાના દિકરા માખીરના દિકરાઓ યૂસફના ખોળામાં ઊછર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં બાળકોને જોયાં, તેમ જ મનાશ્શાના પુત્ર માખીરનાં છોકરાં પણ તેના ખોળામાં ઉછર્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ23 અને તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં સંતાનો જોયાં, મનાશ્શાના પુત્ર માંખીરનાં દીકરાઓ પણ યૂસફના ખોળામાં ઊછર્યાં. Viz kapitola |