ઉત્પત્તિ 5:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને અનોશનો જન્મ થયા પછી શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 અનોશના જન્મ પછી શેથ બીજાં 807 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. Viz kapitolaપવિત્ર બાઈબલ7 અનોશના જન્મ પછી શેથ 807 વર્ષ જીવ્યો અને તેને બીજા પુત્રપુત્રીઓ થયાં. Viz kapitola |