ઉત્પત્તિ 5:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને શેથ એક સો પાંચ વર્ષનો થયો, ત્યારે તેને અનોશ થયો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 શેથ 105 વર્ષનો થયો ત્યારે તેને અનોશ નામે પુત્ર થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 જયારે શેથ 105 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં અનોશનો જન્મ થયો. Viz kapitola |