Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 5:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો. તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને લામેખનો જન્મ થયા પછી મથૂશેલાહ સાતસો બ્યાસી વર્ષ જીવ્યો, ને તેને દિકરાદીકરીઓ થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 લામેખના જન્મ પછી મથૂશેલા બીજાં 782 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 લામેખના જન્મ પછી મથૂશેલાહ 782 વર્ષ જીવ્યો, ને તેને બીજા પુત્રપુત્રી થયાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 5:26

Následuj nás:

Reklamy


Reklamy