ઉત્પત્તિ 5:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 જયારે તેના પુત્ર લામેખનો જન્મ થયો ત્યારે મથૂશેલાહ એકસો સિત્યાસી વર્ષનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને મથૂશેલાહ એક સો સત્યાસી વર્ષનો થયો, ત્યારે તેને લામેખ થયો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 મથૂશેલા 187 વર્ષનો થયો ત્યારે તેને લામેખ નામે પુત્ર થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ25 જયારે મથૂશેલાહ 187 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં લામેખનો જન્મ થયો. Viz kapitola |