ઉત્પત્તિ 5:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હનોખનું પૃથ્વી પરનું આયુષ્ય ત્રણસો પાંસઠ વર્ષનું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને હનોખના સર્વ દિવસો ત્રણસો પાંસઠ વર્ષ હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 હનોખ 365 વર્ષ સુધી જીવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 આમ, હનોખ કુલ 365 વર્ષ જીવ્યો. Viz kapitola |