ઉત્પત્તિ 49:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓનો નાશ કરશે. તારા ભાઈના પુત્રો તને નમન કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહૂદા, તારા ભાઈઓ તારાં વખાણ કરશે; તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે. તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે, તારો હાથ તારા દુશ્મનોની ગરદન પકડશે. તારા પિતાના પુત્રો તારી આગળ નમશે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 “યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે. Viz kapitola |