ઉત્પત્તિ 49:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 શિમયોન તથા લેવી ભાઈઓ છે. હિંસાખોરીના હથિયારો તેઓની તલવારો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 શિમયોન તથા લેવી ભાઈઓ છે; તેઓની તરવારો બળાત્કારનાં હથિયાર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 “શિમયોન અને લેવી સગા ભાઈ છે, તેમની તલવારો હિંસાના હથિયાર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “વળી શિમયોન તથા લેવી બંને સગાં ભાઈઓ છે, એમની તરવાર હિંસાનુ હથિયાર છે, Viz kapitola |