ઉત્પત્તિ 49:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 એ ખેતર તથા તેમાંની ગુફા હેથના લોકો પાસેથી ખરીદવામાં આવ્યા હતાં.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 જે ખેતર તથા તેમાંની જે ગુફા હેથના પુત્રો પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં [ત્યાં મને દાટજો].” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 મેં એ ખેતર ગુફા સાથે હિત્તીઓ પાસેથી ખરીદ્યું હતું.” Viz kapitolaપવિત્ર બાઈબલ32 હેથના પુત્રો પાસેથી જે ખેતર તેમાંની ગુફા સાથે ખરીદવામાં આવેલ છે.” Viz kapitola |