ઉત્પત્તિ 49:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 ત્યાં મારા દાદા ઇબ્રાહિમને તથા દાદી સારાને દફનાવવામાં આવેલા છે. વળી મારા પિતા ઇસહાક તથા માતા રિબકાને દફનાવેલા છે. ત્યાં મેં લેઆને પણ દફનાવી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 ત્યાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારાને દાટવામાં આવ્યાં છે. ત્યાં ઇસહાક તથા તેની પત્ની રિબકાને દાટવામાં આવ્યાં છે; અને ત્યાં મેં લેઆને દાટી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 ત્યાં જ અબ્રાહામ અને તેની પત્ની સારાને દફનાવવામાં આવ્યાં છે. ત્યાં જ ઇસ્હાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવવામાં આવ્યાં છે. ત્યાં મેં લેઆહને પણ દફનાવી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ31 જ ઇબ્રાહીમ અને તેની પત્ની સારાને દફનાવેલાં છે. ત્યાં જ ઇસહાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવ્યાં છે. અને ત્યાં જ મેં પણ લેઆહને દફનાવેલ છે. Viz kapitola |