Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 49:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલા ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દફનાવજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 એટલે કનાન દેશમાં મામરેની સામેના માખ્પેલાના ખેતરમાં જે ગુફા એફ્રોન હિત્તીના ખેતર સહિત ઇબ્રાહિમે કબરસ્તાનને માટે વેચાતી લીધી હતી તેમાં મને દાટજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 એ ગુફા કનાન દેશમાં મામરેની સામે માખ્પેલાના ખેતરમાં આવેલી છે. અબ્રાહામે એ ગુફા ખેતર સહિત કબ્રસ્તાન તરીકે વાપરવા એફ્રોન હિત્તી પાસેથી ખરીદી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

30 એ ગુફા કનાન દેશમાં માંમરેની સામે માંખ્પેલાહના ખેતરમાં છે. ઇબ્રાહીમે તે એફ્રોન હિત્તી પાસેથી કબ્રસ્તાન તરીકે વાપરવા ખરીદી હતી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 49:30

Následuj nás:

Reklamy


Reklamy