Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 49:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 આશેરનું અન્ન પુષ્ટિકારક થશે; અને તે રાજવી મિષ્ટાન પૂરા પાડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 આશેરની રોટલી પુષ્ટિકારક થશે, ને તે રાજાને લાયકનાં મિષ્ટાન્‍ન ઉપજાવશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 “આશેર ઉત્તમ અનાજ પકવશે અને રાજવી વાનગીઓ પૂરી પાડશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

20 “આશેર પાસે શ્રેષ્ઠ જમીન હશે કે, જેમાં પુષ્કળ પ્રમાંણમાં સારા અનાજની ઊપજ થતી હોય અને તે રાજાને લાયક શ્રેષ્ઠ અનાજ ઉત્પન કરશે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 49:20

Následuj nás:

Reklamy


Reklamy