ઉત્પત્તિ 49:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “યાકૂબના પુત્રો, તમે એકઠા થાઓ અને સાંભળો. તમારા પિતા ઇઝરાયલને સાંભળો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યાકૂબના પુત્રો, તમે એકત્ર થાઓ, ને સાંભળો; અને તમારા પિતા ઇઝરાયલની વાતને કાન ધરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 “યાકોબના પુત્રો, એકઠા થાઓ અને સાંભળો, તમારા પિતા ઇઝરાયલની વાત ધ્યનથી સાંભળો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 “યાકૂબના પુત્રો તમે ભેગા થાઓ, ને સાંભળો; અને તમાંરા પિતા ઇસ્રાએલની વાત ધ્યાનપૂર્વક સાંભળો. Viz kapitola |