ઉત્પત્તિ 49:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ગાદ પર હુમલાખોરો હુમલો કરશે, પણ ગાદ પ્રતિકાર કરીને તેમને પછાડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ગાદને એક ટુકડી દબાણ કરશે; તોપણ તે તેમની એડી દબાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 “ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે, પણ તે તેમનો પીછો કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ19 “ગાદ પર હુમલાખોરો આક્રમણ કરશે, અને તે તેમનો પીછો કરીને વળતો હુમલો કરશે. Viz kapitola |