Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 48:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યૂસફે તેના પિતાને કહ્યું, “તેઓ મારા દીકરા છે, જેમને ઈશ્વરે મને અહીં આપ્યાં છે.” ઇઝરાયલે કહ્યું, “તેઓને મારી પાસે લાવ કે હું તેઓને આશીર્વાદ આપું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યૂસફે તેના પિતાને કહ્યું, “એ મારા દિકરા છે, જે ઈશ્વરે મને અહીં આપ્યા છે, ” અને તેણે કહ્યું, “તેઓને મારી પાસે લાવ કે, હું તેઓને આશીર્વાદ આપું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 ઇઝરાયલે કહ્યું, “એમને મારી પાસે લાવ, એટલે હું તેમને આશિષ આપું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

9 એટલે યૂસફે કહ્યું, “એ તો માંરા પુત્રો છે, જે દેવે મને અહીં આપ્યાં છે.” ઇસ્રાએલે કહ્યું, “એમને માંરી પાસે લાવ, જેથી હું એમને આશીર્વાદ આપું.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 48:9

Následuj nás:

Reklamy


Reklamy