ઉત્પત્તિ 48:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓ પછી તારાં જે સંતાનો થશે તેઓ તારાં થશે; અને તારા તરફથી એફ્રાઇમ તથા મનાશ્શાને મળનારા ભાગના વારસ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તેઓ પછી તારાં સંતાન જે તારાથી થશે તેઓ તારાં થશે; અને તેઓના ભાઈઓનાં નામ પ્રમાણે તેઓનાં નામ તેઓના વતનમાં કહેવાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 એમના પછી તને થયેલાં બીજાં બાળકો તારાં ગણાશે, અને તેમને મળનાર વારસાનો પ્રદેશ તેમના ભાઈઓ એફ્રાઈમ અને મનાશ્શાને નામે ઓળખાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 રૂબેન અને શિમયોનની જેમ હવે એફ્રાઈમ અને મનાશ્શા માંરા પુત્રો ગણાશે. એમના પછી થયેલાં તારાં સંતાનો તારાં કહેવાશે; અને તેમનો પ્રદેશ તેમના ભાઈઓનાં નામે ઓળખાશે. Viz kapitola |