ઉત્પત્તિ 48:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કહ્યું હતું, ‘ધ્યાન આપ, હું તને સફળ કરીશ અને તને વધારીશ. હું તારાથી મોટો સમુદાય ઉત્પન્ન કરીશ. તારા પછી હું તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને માટે આપીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેમણે મને કહ્યું, ‘જુઓ, હું તને સફળ કરીશ, ને તને વધારીશ, ને તારાથી લોકોનો સમુદાય ઉત્પન્ન કરીશ. અને તારા પછી તારા વંશજોને આ દેશ સદાકાળના વતનને માટે આપીશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 મને કહ્યું હતું કે, ‘જો હું તારો વંશવેલો વધારીશ, તારાં સંતાનોની વૃદ્ધિ કરીશ અને તારામાંથી પ્રજાઓનાં જૂથ ઊભાં કરીશ. તારા પછી તારા વંશજોને હું આ કનાન દેશ આપીશ.’ Viz kapitolaપવિત્ર બાઈબલ4 પછી આશીર્વાદ આપીને કહ્યું હતું કે, ‘જો, હું તારો વંશવેલો વધારીશ, તારાં સંતાનોની વૃધ્ધિ કરીશ; અને તારા પછી તારા વંશજોને આ દેશના કાયમના ધણી બનાવીશ.’ Viz kapitola |