ઉત્પત્તિ 48:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેનો પિતાએ ઇનકાર કરતા કહ્યું, “હું જાણું છું, મારા દીકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે અને તે પણ મહાન થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં વધારે મહાન થશે અને તેનાં વંશજોની બેશુમાર વૃદ્ધિ થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તેનો પિતા એમ કરવાની ના પાડીને બોલ્યો, “હું જાણું છું, મારા દિકરા, હું જાણું છું. તે પણ એક પ્રજા થશે, ને તે પણ મોટો થશે. પણ તેનો નાનો ભાઈ તો તેના કરતાં મોટો થશે, ને તેનાં સંતાન અતિ બહોળી દેશજાતિ થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પણ તેના પિતાએ નકાર કરતાં કહ્યું, “દીકરા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે અને મહાન થશે, પણ એનો નાનો ભાઈ એના કરતાં પણ મોટો થશે અને તેના વંશમાં પ્રજાઓના સમુદાયનું નિર્માણ થશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ19 પરંતુ તેના પિતાજીએ એમ કરવાની ના પાડીને કહ્યું, “હું જાણું છું, બેટા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે, અને મહાન પણ થશે; પરંતુ તેનો નાનો ભાઈ તો તેના કરતાં પણ મોટો થશે, ને તેનાં સંતાનોમાંથી અનેક પ્રજાઓ થશે અને અતિ બહોળી દેશ જાતિ થશે.” Viz kapitola |