ઉત્પત્તિ 48:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જયારે યૂસફે જોયું કે તેના પિતાએ તેનો જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂક્યો, ત્યારે તે નાખુશ થયો. એફ્રાઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે તેના પિતાનો હાથ ઊંચો કર્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને યૂસફે જોયું કે એના પિતાએ જમણો હાથ એફ્રાઇમના માથા પર મૂકયો, ત્યારે તેને તે ખોટું લાગ્યું; અને એફ્રઇમના માથા પરથી મનાશ્શાના માથા પર મૂકવાને તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 યોસેફે જોયું કે તેના પિતાએ પોતાનો જમણો હાથ એફ્રાઈમના માથે મૂક્યો છે ત્યારે તેને ખોટું લાગ્યું, અને તેણે પોતાના પિતાનો હાથ પકડીને એફ્રાઈમના માથા ઉપરથી ખસેડીને મનાશ્શાના માથા પર લઈ જવા પ્રયત્ન કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ17 પરંતુ જયારે યૂસફે જોયું કે, તેના બાપે પોતાનો જમણો હાથ એફ્રાઈમને માંથે મૂકયો તો એ બાબતે નાખુશ હતો; અને એફ્રાઈમના માંથા પરથી હાથ ખસેડીને મનાશ્શાના માંથા પર લઈ જવા તેણે પોતાના પિતાનો હાથ ઉપાડયો. Viz kapitola |