Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 48:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઇઝરાયલે યૂસફને કહ્યું, “મને જરા પણ આશા નહોતી કે હું તારું મુખ જોઈ શકીશ. પણ ઈશ્વરે તો તારા સંતાન પણ મને બતાવ્યાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “હું તારું મુખ જોઈશ, એમ હું ધારતો નહોતો. અને જુઓ, ઈશ્વરે તારાં સંતાન પણ મને બતાવ્યાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પછી ઇઝરાયલે યોસેફને કહ્યું, “મને તો હું તારું મુખ જોવા પામીશ એવીય આશા નહોતી, પણ ઈશ્વરે તો મને તારા પુત્રોનાં મોં પણ દેખાડયાં છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 પછી ઇસ્રાએલે કહ્યું, “મને તો સ્વપ્નમાંય ખબર નહોતી કે, હું તારું મોઢું જોઈ શકીશ. પરંતુ દેવે તો મને તારાં સંતાનોનાં મુખ પણ બતાવ્યાં.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 48:11

Následuj nás:

Reklamy


Reklamy