ઉત્પત્તિ 47:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી યૂસફે તેના પિતા યાકૂબને ફારુનની સમક્ષ બોલાવ્યો. યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યૂસફે તેના પિતા યાકૂબને અંદર લાવીને ફારુણી સમક્ષ ઊભો કર્યો; અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પછી યોસેફ પોતાના પિતા યાકોબને લઈ આવ્યો અને તેને ફેરો સમક્ષ રજૂ કર્યો. યાકોબે ફેરોને આશિષ આપી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 અને પછી યૂસફે તેના પિતા યાકૂબને લાવીને ફારુન સમક્ષ રજૂ કર્યા, અને યાકૂબે ફારુનને આશીર્વાદ આપ્યા. Viz kapitola |