ઉત્પત્તિ 47:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 ઇઝરાયલ બોલ્યો, “મારી આગળ પ્રતિજ્ઞા લે,” યૂસફે તેની આગળ પ્રતિજ્ઞા લીધી. પછી ઇઝરાયલ ઓશીકા પર માથું ટેકવીને પથારીમાં સૂઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તે બોલ્યો, “મારી આગળ સમ ખા.” અને યૂસફે તેની આગળ સમ ખાધા. અને ઇઝરાયલ પથારીના ઓસીકા પર નમ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પણ યાકોબે કહ્યું, “તું સોગંદ ખા” એટલે તેણે તેની આગળ સોગંદ ખાધા. પછી ઇઝરાયલે પથારીના પાયાના મથાળા પર નમીને સ્તુતિ કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ31 અને યાકૂબે કહ્યું, “માંરી આગળ સમ ખા;” એટલે તેણે તેની આગળ સમ ખાધા. પછી ઇસ્રાએલ ઓશીકા તરફ પથારીમાં ઢળી પડ્યો. Viz kapitola |