Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 47:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ફારુને તેના ભાઈઓને પૂછ્યું, “તમારો વ્યવસાય શો છે? “અમે તારા દાસો અમારા પૂર્વજોની જેમ ભરવાડો છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ફારુને તેના ભાઈઓને પૂછયું, “તમારો ધંધો શો છે?” અને તેઓએ ફારુનને કહ્યું, “તમારા દાસ એટલે અમે તથા અમારા બાપદાદા ભરવાડ છીએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 ફેરોએ તેમને પૂછયું, “તમે શો ધંધો કરો છો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

3 પછી ફારુને તેના ભાઈઓને પ્રશ્ર્ન કર્યો, “તમે શો વ્યવસાય કરો છો?” એટલે તેમણે કહ્યું, “આપના સેવકો એટલે અમે અને અમાંરા પિતૃઓ ભરવાડ છીએ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 47:3

Následuj nás:

Reklamy


Reklamy